fbpx
Sunday, October 13, 2024

પત્ની: …. તો દુકાનદાર મને છેતરવાનો જ હતો..

પત્નિ: આજ તો દુકાનદાર મને
છેતરવાનો જ હતો..
મેં સાબુદાણા લીધાં,
ને એમાં ખાલી દાણા જ હતાં…
સાબુ તો હતો જ નહીં…
પતિ: વાહ.. કેવાં મારાં નસીબ??
સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી..

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles