fbpx
Wednesday, September 18, 2024

અમે છોકરા વારા, તમે?

લગ્ન ના રિશેપશન મા લોકો માસ્ક પહેરી ને લટાર મારતાં તા…

એક ભાઈ એ બીજા માસ્ક પહેરેલા ભાઈ ને પૂછ્યું 
અમે છોકરા વારા, તમે?


સામે વાળા ભાઈ આઇ કાર્ડ દેખાડી ને કહે
અમે ગણવા વાળા

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles