fbpx
Wednesday, September 18, 2024

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ …

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…
પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!
બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!
ત્રીજા વર્ષે- ખાવાનું તૈયાર છે જ્યારે ખાવું હોય કહી દેજો!
ચોથા વર્ષે- મેં ખાવાનું બનાવ્યું છે, ખાઇ લેજો હું બહાર જાવ છું!!
પાંચમા વર્ષે- હું ખાવાનું નહીં બનાવું, હોટલથી લઇ આવ!
છઠ્ઠા વર્ષે- જ્યારે જોવો ત્યારે ખાવાનું-ખાવાનું હજી સવારે તો ખવડાવ્યું હતું!!!!

હવે વાંચો લગ્ન પછી પતિઓ કેવા બદલાય છે…
પહેલા વર્ષે- ડાર્લિંગ, સાચવીને, ત્યાં ખાડો છે!
બીજા વર્ષે- અરે યાર જોઈતો લે ત્યાં ખાડો છે!
ત્રીજા વર્ષે- દેખાતું નથી ત્યાં ખાડો છે!
ચોથા વર્ષે- આંધળી છે… ખાડો નથી દેખાતો???
પાંચમા વર્ષે- અરે ત્યાં ક્યાં મરવા જાય છે ખાડો તો અહીંયા છે!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles