fbpx
Sunday, October 13, 2024

ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન કર્યો: “જો આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તારી પત્નીને…

એક વ્યક્તિની પત્નીનું અપહરણ થયું
અપહરણ કરનારાઓએ તેને ફોન કર્યો અને
કહ્યું “જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા
તો તારી પત્નીને મારી દઇશું”
પતિ ચૂપ રહ્યો.
બીજા દિવસે અપહરણકર્તાઓનો ફરી ફોન
આવ્યો: “આજ રાત સુધી પૈસા ના આપ્યા
તો તમારી પત્નીના ટુકડે ટુકડા કરી દઇશું”
પતિ ચૂપ રહ્યો.
ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન
કર્યો: “જો આજ રાત સુધી પૈસા ના આપ્યા
તો તારી પત્નીને કાલે સવારે
સહી સલામત ઘરે મોકલી દઇશું!!”
પતિ: પૈસા બોલા કૂતરાઓ….ડરાવો છો કેમ???

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles