fbpx
Sunday, October 13, 2024

પપ્પા હવે જમાનો બદલાઇ ગયો છે હવે દરેક દુકાન પર…

પિતા- દિકરા, એક જમાનો હતો,
જ્યારે 10 રૂપિયા લઇને બજારમાં જાવ
તો દૂધ, શાક, કરિયાણું
બધું આવી જતું હતું!!!
દિકરો- પપ્પા હવે જમાનો બદલાઇ ગયો છે.
હવે દરેક દુકાન પર
CCTV કેમેરા આવી ગયા છે!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles