fbpx
Wednesday, September 18, 2024

એટલે તારી માં તને મારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી???

પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.
પત્ની : કાશ મેં મારી માંની
વાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!
પતિ : એટલે તારી માં તને
મારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી???
પત્ની : હાં!!
પતિ : હે ભગવાન,
અને આજ દિવસ સુધી હું તે
પૂજ્ય મહિલા વિષે કેટલું ખરાબ વિચારતો હતો!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles