ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી
બાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે..
પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..
આ પાડોસીની પત્ની છે..
મારી હમણાં આવતી જ હશે..લોચા થશે..