શિક્ષક- કેમ તું આજે ક્લાસમાં મોડી પડી??
છોકરી- સર,
એક છોકરો મારો પીછો કરી રહ્યો હતો.
શિક્ષક -છોકરો પીછો કરી રહ્યો હતો તો
તારે જલ્દી આવવું જોઇએ ને!!
છોકરી- પણ,
સર તે જલ્દી નહતો ચાલતો ને!!!
સોશ્યલ મીડિયા પર જ્યારે
છોકરી ફેન્ડ બને છે ત્યારે
ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે પણ
.
.
.
જ્યારે અનફ્રેન્ડ બને છે ત્યારે…
તલાક જેવી ફિલિંગ જરૂરથી આવવા લાગે છે!!!