પતિ-પત્નીની રાત્રે ફરવા નીકળ્યાં, ત્યાં રસ્તામાં ચૂડેલ મળી ગઈ.
પતિ-પત્નીની ઉંમર 60 વર્ષ હતી.
ચૂડેલ: ચાલો આજે હું બહુ ખુશ છું. હું તમારા બંન્નેની એક-એક ઈચ્છા પૂરી કરીસ…
પત્ની: હું મારી સાથે મારા પતિને આખી દુનિયા ફેરવવા માંગુ છું….
ચૂડેલે ચપટી વગાડતાં તેના હાથમાં વલ્ડઁ ટુર ની બે ટિકેટ્સ આપી દીધી….
હવે પતિનો વારો:
પતિ: હું ઇચ્છું છું કે મને મારાથી 30 વર્ષ નાની પત્ની મળે.
ચૂડેલે ચપટી વગાડી અને પતિને 90 વર્ષનો બનાવી દીધો…..
પુરૂષે એટલું તો યાદ રાખવું જોઇએ ને કે, ચૂડેલ પણ આખરે તો સ્ત્રી જ છે.
(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)
ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!
પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું