fbpx
Wednesday, September 18, 2024

મેં મારા જ ઘરને ફેન કન્ડીશન્ડ માંથીએરકન્ડીશન્ડ બનાવી દીધું .. 😅😝😂😜😂😜

છગન : “જો હું પૈસાદારની એકની એક
સુકન્યા સાથે પરણી જાઉં તો ભયો! ભયો!
પૈસાની ફિકર જ ના રહે!”

મગન : “તો, તો,
પરણી જાને પરણતા તને કોણ રોકે છે?”

છગન : “મારા
ગરીબ સસરાની એકની એક સુકન્યા!”
😅😝😂😜😂😜

છગન : “ડોકટરે કહ્યું કે, તમારી
તંદુરસ્તી માટે હવાફેરની ખાસ જરૂર છે!”
મગન : “તો તે શું કર્યું?
કોઈ હિલ સ્ટેશને ગયો બયો કે નહીં?”
છગન : “એ હિલસ્ટેશને જવા-આવવાની
કડાકૂટમાંથી બચવા માટે,
મેં મારા જ ઘરને ફેન કન્ડીશન્ડ માંથી
એરકન્ડીશન્ડ બનાવી દીધું!”
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles