fbpx
Sunday, October 13, 2024

પછી ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…! 😅😝😂😜😂😜

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,
કેમ ના ખરીદ્યું?

દર્દી : શનિવારે સોઈ ના લેવાય,
શનિદેવ નારાજ થઈ જાય

ડોક્ટર : ખરીદી લો,
નહીતર યમરાજ નારાજ થઈ જશે..!
😅😝😂😜😂😜

પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી.

પછી
ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles