એક માણસની ઘડીયાળ ચોરાઈ ગઈ હતી.
એટલે તેણે દૈનિક પેપરમાં
જાહેર ખબર આપી કે
મારું ઘડિયાળ ચોરનારને હું ઓળખી ગયો છું.
માટે ઝટ આવીને આપી જાય.
બીજા દિવસે એ જ પેપરમાં જાહેર ખબર
આવી કે, ધડિયાળવાળા ભાઈ જો તમે મને
ઓળખી ગયા છો તો આવીને લઈ જાવ.
😅😝😂😜🤣🤪
ન્યાયધીશ : તમે થાંભલા સાથે અથડાતા
પહેલાં કઈ સાવચેતી કેમ ન રાખી ?
ડ્રાઈવર : સાહેબ ધણી કાળજી રાખી,
અરે ભુંગળું વગાડી વગાડીને થાક્યો.
પણ થાંભલો તો ત્યાં ને ત્યાં જ રહો.
એટલે મોટર અથડાઈ ગઈ, કહો સાહેબ,
એમાં મારો શું વાંક ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)