પત્નીએ પતિને કહ્યું, મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,
ખુબ જલ્દી જ આપણે બે માંથી ત્રણ થવાના છીએ.
પતિ : અરે મારી જાન, હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું.
પત્ની : મને ખુશી છે કે તમને આ વાત આટલી સારી લાગી, કાલે સવારે મારી મમ્મી આપણી સાથે રહેવા આવી રહી છે.
પતિ પોતાનું માથું પકડીને ધડામથી જમીન પર બેસી ગયો.