fbpx
Saturday, July 27, 2024

એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું

ટીચર : એવી એક જગ્યા જણાવો
જેને બનાવ્યું તો પુરૂષ છે
પણ
એ ત્યાં જઈ શકતો નથી

પપ્પૂ : મહિલા શૌચાલય
ટીચર : વાહ વાહ,
જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીએ
તેને કલાસનો મોનિટર બનાવી દીધો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles