fbpx
Saturday, November 2, 2024

તુ મારી વહુ બનવાનો લાયક

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.
આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.
તો બધા ટેસ્ટ લઈશ.
સાસુએ કહ્યુ : હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કે
તુ મારી વહુ બનવાનો લાયક છે કે
નહિ તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?
છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.
સાસુઃ તેનો શું અર્થ ?
છોકરીઃ આઈ આઈ ટી…
સાસુઃ કોમામાં છે…..!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles