fbpx
Saturday, July 27, 2024

એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુ જોઇ જે તારે ના જોવી જોઇએ???

એક છોકરાની માંને ખબર પડી કે
ગઇ રાતે તેનો છોકરો બાર ડાન્સમાં હતો.
માંએ દિકરાને ખૂબ માર્યો પછી
પૂછ્યું- એ તો કહે ત્યાં તે કોઇ તેવી વસ્તુ
જોઇ જે તારે ના જોવી જોઇએ???
છોકરા- હા જોઈને!
માં- શું??
છોકરો – માં, પિતાજી પણ ત્યાં જ હતા!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles