fbpx
Monday, November 11, 2024

મારા બાજુવાળાના હાથમાં તારો હાથ હોય…
પછી…

તારા હાથમાં મારો હાથ હોય
મારા હાથમાં તારા બાજુ વાળાનો હાથ હોય
અને
મારા બાજુવાળાના હાથમાં તારો હાથ હોય…
પછી…
પછી શું …
બધા મળીને કહીશું ટામેટું રે ટામેટું…
ધી ગોળ ખાતું તું…
નદીએ નાવા જાતું તે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles