fbpx
Monday, November 11, 2024

ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય, તયારે જોતો નથી કે…

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતી
તમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?
પતી: ના યાદ નથી
વાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..
પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,
તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી….

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles