fbpx
Saturday, November 2, 2024

પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરીઃ ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…
પોલીસઃ પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?
લલ્લુઃ ટી.વી. તો હું જોતો હતો ને !!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles