fbpx
Saturday, November 2, 2024

હાંફતા હાંફતા મહેશભાઈ ના ઘરે આવી
જોરથી બોલ્યા…

મહેશભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા…
આ દ્રશ્ય સામે વાળા મીનાભાભી એ
જોતા જ એમણે વીજળી વેગે દોટ મૂકી
અને હાંફતા હાંફતા મહેશભાઈ ના ઘરે આવી
જોરથી બોલ્યા…
.
ખોટું પગલું ના ભરતા…
મારી હા જ છે…

પંખો રહી ગયો પરંતુ મહેશભાઈ સાફ થઈ ગયા.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles