fbpx
Tuesday, November 12, 2024

મેં કહ્યું. આઈ લવ યુ,તો તેણે કહ્યું,…

બબલુ : લાગે છે કે…
પેલી છોકરી ઓછું સાંભળે છે.
હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.
ચીકુ : તે કેવી રીતે?
બબલુ : મેં કહ્યું. આઈ લવ યુ,
તો તેણે કહ્યું,
મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles