fbpx
Saturday, July 27, 2024

જા ધાબે જોય આવ કે (કાગડો)તારા બાપાજી આયા કે નય?

બાપાજી નુ શ્રદ્ધહતુ…
બા તેના છોકરા ને કહે છે…:
જા ધાબે જોય આવ કે
(કાગડો)તારા બાપાજી આયા કે નય?

છોકરો ધાબે જયને આયો…:
બા બાપુ શાંતુમાસી ના ધાબે છે
બા…..:
આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જ
ગમતી હતી મરી ગયા પણ શાંતુડી ને નહી ભુલે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles