fbpx
Monday, November 11, 2024

ચિંતા ના કરો, દાવા આપુ છુ એ પણ…

ડોક્ટરઃ કેવુ લાગે છે?
દર્દી : તમારી દવા લીધા પછી સારું છે.
તાવ તો જતો રહ્યો, પણ જીવ ગભરાયા કરે છે.
ડોક્ટરઃ ચિંતા ના કરો, દાવા આપુ છુ.
એ પણ જાતો રહેશે…

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles