fbpx
Tuesday, November 12, 2024

તારે ઘેર તો ગાય છે દોસ્ત…

બે દોસ્ત …. સીંહ અને આખલો …
રાતે બારમાં ગયા….

બે પેગ મારીને
સીંહે ઉભા થઈને ચાલતી પકડી…

આખલો : અરે યાર, બસ એટલામાં જ ?
હજી તો આખી રાત બાકી છે !

સીંહ : તારે ઘેર તો ગાય છે દોસ્ત…
પણ, મારે ઘેર સીંહણ છે 

અમદાવાદી જોક

પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ ને..!”

પતિ :- ”સાસુમા..તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો…?

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles