fbpx
Saturday, July 27, 2024

પત્ની હું મેકડોનલ્ડમાં તમારી પાછળ જ બેઠી છુ અને બાળકો પૂછી રહ્યા છે કે…

પત્નીએ પતિને ફોન કર્યો
પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…
શું કામ છે બોલ?
પત્ની: હું મેકડોનલ્ડમાં તમારી
પાછળ જ બેઠી છું….
અને બાળકો પૂછી રહ્યા છે કે
પપ્પા આ કયા ફોઇબા જોડે બેઠા છે???
શું કહું??

સંતા: મને લગ્નમાં BMW મળી
બંતા: પણ તારી જોડે તો કોઇ કાર નથીને
સંતા: અરે BMW એટલે
.
.
.
બહુ મોટી વાઇફ!!!

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles