fbpx
Thursday, November 14, 2024

છોકરી (ખુશ થઇને) અમે, શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?

બકો છોકરી જોવા ગયો.
છોકરી: તમે શું કરો છો??
બકો: ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.
છોકરી: (ખુશ થઇને) અમે,
શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?
બકો: ફેસબુક, ટ્વિટર પરથી
પોસ્ટ ઇમ્પોર્ટ કરીને
વોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું!!!!

શિક્ષક- કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે??
.
.
.
.
વિદ્યાર્થી- પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તે
કવિતા લાગે છે અને
મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles