fbpx
Saturday, July 27, 2024

બોલવાનું કોઈ કારણ ન હોય ત્યારેચૂપ રહેવાનું પસંદ કરતી સ્ત્રી સાથે…. 😅😝😂😜😂😜

પત્ની : હું એક મહિના પછી
પાછી ફરી એનો કોઈ
આનંદ તમારામાં દેખાતો નથી.
પેલા બે જણાને જુઓ,
પતિ કેટલા વહાલથી
પોતાની પત્નીને વિદાય આપી રહ્યો છે.
પતિ : એ વિદાય આપી રહ્યો છે,
અને હું તને લેવા આવ્યો છું.
😅😝😂😜😂😜

પરણેલા પપ્પુની સલાહ :

બોલવાનું કોઈ કારણ ન હોય ત્યારે
ચૂપ રહેવાનું પસંદ કરતી સ્ત્રી સાથે
લગ્ન કરવામાં કોઈ ખતરો નથી.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles