આવી ઠંડીમાં
ગોદડામાંથી બહાર નીકળું તો
ગોદડું પણ બોલે છે કે
મુજે છોડકર જો તુમ જાઓગે
બડા પછતાઓગે ..!
બડા પછતાઓગે..!
😅😝😂😜😂😜
![](https://www.apriknews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-11-at-15.04.24-1024x1024.jpeg)
નસકોરા એક એવું મ્યુઝીક છે
જેને વગાડવાવાળો
ખુદ સાંભળી નથી શકતો…
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)