fbpx
Saturday, July 27, 2024

7 ફેરા ફરતા હવે કેમ 4 ફેરા ફરે છે?? 😅😝😂😜😂😜

છોકરીઓ ભલે
શાહરૂખ ખાન પર કે
સલમાન ખાન પર ફિદા થતી હોય,

પણ છેલ્લે લગ્ન તો

જેઠાલાલ જેવા સાથે જ થાય છે !!
😅😝😂😜😂😜

સવાલ : પેલા લગ્નમાં

7 ફેરા ફરતા હવે કેમ 4 ફેરા ફરે છે??

જવાબ : પેલા સાત અક્ષરવાળા

HUSBAND નું ચાલતું હવે
4 અક્ષરવાળી WIFE નું ચાલે એટલે..
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles