ઘણા એટલા સ્વાર્થી હોય છે કે
પેન માંગો તો
ઢાંકણું પોતાની પાસે રાખે છે,
એમા ને એમા ૭/૮ ઢાંકણા
વિનાની પેન મારે ભેગી થઇ છે
😅😝😂😜😂😜
![](https://www.apriknews.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-21.55.27-1-1024x1024.jpeg)
અમુક લોકો ખજાના
જેવા હોય છે…
દાટી દેવાનું મન થાય…
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)