fbpx
Saturday, July 27, 2024

ન્યુટન નો ચોથો નિયમ : 😅😝😂😜😂😜

કોઈપણ સમજદાર આદમી

પોતાની પત્નીને
સમજાવવાનો પ્રયત્ન નથી કરતો,

એ જાતે જ

સમજીને ચુપચાપ બેસી જાય છે.
😅😝😂😜😂😜

ન્યુટન નો ચોથો નિયમ :

છોકરાઓ ના DP કરતા
છોકરીઓ ના DP માં

ગુરુત્વાકર્ષણ વધારે હોય છે…
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)



(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles