પતિ: મારી તો રોજ સવારે ભગવાનને
એક જ પ્રાર્થના હોય છે કે
ભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!
પત્ની: એમ હું એટલી સારી છું??
પતિ: ના,
આ તો હું એકલો જ
દુખી થવો નથી માંગતો.
બાબા: બેટા, તારી પર એક
ખતરનાક ચુડેલનો સાયો છે!!!
પતિ: બાબા,
જીભ સંભાળીને વાત કરો,
ખબરદાર મારી પત્ની વિષે
કંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!